Saturday, June 15, 2013

લગ્ન બંધન ? - રાજેશ ક્રિશ્ચિયન

    લગ્ન બંધન ? - રાજેશ ક્રિશ્ચિયન

 મને એ સમજાતું નથી કે લગ્ન ને બંધન કેમ કહેવામાં આવે છે. બંધન તો એ  હોઈ જેમાંથી જલ્દી થી જલ્દી છુટકારો મળે એમ મનમાં ઈચ્છા રહ્યા કરે. મજાક ખાતર
કહીએ તો ગ્રીક ફિલોસોફર સોક્રેટીસે નોધ્યું છે - મારી તો બધાને સલાહ છે કે
જલ્દી થી જલ્દી લગ્ન કરી લો . સુશીલ પત્ની મળે તો તમે ખુશ રહેશો
અને કજીયાળી પત્ની મળે તો તમે ફિલોસોફર બની જશો .
અરે ભાઈ મજાક છોડો .....
માર્ટીન લ્યુથરના  શબ્દોમાં - " લગ્નજીવન જેવો સુંદર મૈત્રી સભર પ્રેમભર્યો સબંધ બીજો હોઈજ ના શકે " 

  આદર્શ લગ્ન જીવન બે મહત્તવની બાબતો  ઉપરજ ટકી શકે. એક - અરસ પરસનો નિસ્વાર્થ પ્રેમ અને બે - એક બીજા પ્રત્યે અડગ વિશ્વાસ.


Special Thanks To Mr. Rajesh Christian           

0 comments: